લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્ત અધ્યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્વ પુરૂં પાડશે
ચંચળબેન પટેલ અનુભવી ઠરેલ અને શિક્ષિત હોવાની સાથે દરેકને સાથે લઈને ચાલવાની નીતિ ધરાવતા હોવાથી આવતા દિવસોમાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજરાજકીય ક્ષેત્રે પણ નિર્ણાયક...

