March 24, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) શ્રી રાજાભાઉ વાકણકર અને વાસુદેવ ભીડે સર્વાનુમતે થયેલા નિર્ણય અનુસાર વધુ મદદ મેળવવા માટે પુણે તરફ નીકળ્‍યા પછી ત્‍યાં રહેલા લોકો સામે નવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah
લીઝ ધરાવતી કંપની પોતાના ઈલેક્‍ટ્રીક મીટરમાંથી ગેરકાયદે રીતે બીજી કંપનીને પાવર સપ્‍લાય કેવી રીતે કરી શકે? (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 : યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટલિમિટેડને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah
મેસર્સ પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.એ પોતાની બે કિલોમીટર દૂર આવેલ સિસ્‍ટર કન્‍સર્ન યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડ પાસેથી અન્‍ડરગ્રાઉન્‍ડ ગેરકાયદે રીતે ઈલેક્‍ટ્રીક વાયર ખેંચી પોતાની વિજળીની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah
દાદાસાહેબ જાંબુળકરને એની ખાતરી ન હતી કે તેઓ જીવતા પાછા આવશે કે નહીં? પણ ભારતમાતાના એક હિસ્‍સાને મુક્‍ત કરવાની હદ અને તેનો આનંદ તેમના મનમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરાયેલી વિશેષ વ્‍યવસ્‍થા

vartmanpravah
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં દમણની સરકારી કોલેજ, પોલીટેક્‍નિક અને એન્‍જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3ના સફળ લેન્‍ડિંગનો નિહાળેલો નઝારો સંઘપ્રદેશ પ્રશાસનના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગે ઈસરો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : ભારતના ઐતિહાસિક ચન્‍દ્રયાન-3 કાર્યક્રમ સંબંધિત વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી માટે દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી ઈસરોએ કરી હતી. જેમાં જવાહર...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah
ચંદ્રયાન-3ની સફળતા 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાનું પ્રતિબિંબ દમણ ન.પા. અધ્‍યક્ષ અને જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાએ નાની દમણ ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે મોટું એલ.ઈ.ડી....
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 : દીવ જિલ્લાનાકલેક્‍ટર તરીકે આજે શ્રીમતી ભાનુ પ્રભાએ વિધિવત્‌ રીતે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો હતો. દીવ જિલ્લાના નિવર્તમાન કલેક્‍ટર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah
મેરા રંગ દે બસંતી ચોલા ગાનારા ભગતસિંહના હોઠ પર રમતું આ અમરગીત આ યુવાનોના હોઠો પર નીરવ ગૂંજતું હતું. છત્રપતિ શિવાજી મહારાજ કિલ્લા સુધી પહોંચી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah
ભારત સરકારની નીતિને કારણે કેન્‍દ્રિય અનામત દળ ત્‍યાં કોઈ કાર્યવાહી કરે તેમ ન હતું પરંતુ મુંબઈ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી મોરારજીભાઈ ખાસ કરીને સામ્‍યવાદીઓના હુમલા વિશે...