દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા
સાંસદ લાલુભાઈ પટેલે સ્વયં વિડીયો દ્વારા આ પ્રકારના તત્ત્વોને પોલીસમાં સુપ્રત કરવા ઉદ્યોગપતિઓને કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ...

