સેલવાસની પ્રાથમિક કેન્દ્ર શાળા હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: સેલવાસ ઝંડાચોક પ્રાથમિક હીન્દી કેન્દ્ર શાળામાં સંચાલિત ઈકો ક્લબ અને પ્રહરી ક્લબના સભ્યો દ્વારા સેલવાસના વિવિધ વિસ્તારોમાં જાગૃકતા રેલી...

