કચીગામ ખાતે માન દેશી ફાઉન્ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્લાસ અને 9 મહિલાઓને બ્યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ
કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે માન દેશી ફાઉન્ડેશનની પહેલનું કરેલું સ્વાગતઃ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસની કરેલી સરાહના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27: આજે કચીગામ ખાતે...

