March 30, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah
બ્રોડકાસ્‍ટરોને ચેનલના ટેરીફ 30 ટકા વધારવા ટ્રાઈએ આપેલી છૂટના વિરોધમાં મલ્‍ટિ સિસ્‍ટમ ઓપરેટરોની હડતાલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લા,સંઘપ્રદેશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના નક્ષત્ર વન નજીકથી 15 ફૂટ લાંબો અજગર પકડી જંગલમાં છોડવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: મળેલી માહિતી મુજબ સેલવાસમાં દમણગંગા નદીના રિવરફ્રન્‍ટ નજીક નક્ષત્રવન ગાર્ડન પાસેથી વોકિંગ કરી રહેલ એક વ્‍યક્‍તિએ અજગર જોતા તેમણે તાત્‍કાલિક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: આજ રોજ તા.21-02-2023 ને મંગળવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાના માર્ગદર્શન તેમજ શાળાના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: ભારત સરકારના સમાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ હેઠળ 15 ઓગસ્‍ટ 2020 નાં રોજ ભારતના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્‍થ મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah
દમણ જિલ્લા બૂથ સશક્‍તિકરણ અભિયાનના પ્રભારી જીજ્ઞેશભાઈ પટેલે બૂથ સશક્‍તિકરણ અભિયાનની સમજાવેલી અગત્‍યતા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ આગરિયાએ ભાજપ શાસિત કેન્‍દ્ર સરકાર દ્વારા દાનહ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ચેન્નાઈ ખાતે હાઈબ્રીડ રોકેટ લોન્‍ચ કાર્યક્રમમા ભાગ લીધો હતો. જેમાં રખોલી ઈંગ્‍લીશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

vartmanpravah
સ્‍પા સેન્‍ટરના સંચાલકની ધરપકડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20: નાની દમણના સ્‍પા સેન્‍ટરની આડમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આજે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત દાનહના ખાનવેલ ચૌડા ખાતે સનરાહી ગ્રાઉન્‍ડમાં આયોજીત કબડ્ડી લીગ ટૂર્નામેન્‍ટમાં દૂધની ડેઅર ડેવિલ ચેમ્‍પિયન

vartmanpravah
ટૂર્નામેન્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આ પ્રદેશના ઉત્તમ કબડ્ડી ખેલાડીઓને એકત્ર કરી લુપ્ત થઈ રહેલી કબડ્ડીની રમતને પુનઃજીવિત કરવાનો અને દાનહ અને દમણ-દીવ માટે કબડ્ડીનીશ્રેષ્‍ઠ ટીમનું નિર્માણ...
Breaking Newsદમણ

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : દમણ મહિલા મંડળના બ્રાન્‍ચ સ્‍થાપક પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહના ગુણાનુવાદ અને તેમના આત્‍માની શાંતિ માટે તા.21મી ફેબ્રુઆરીના રોજ...