March 30, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30 : નાની દમણ દલવાડાના સુપ્રસિદ્ધ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં આયોજીત 7 દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના પાંચમા દિવસે વૃંદાવન ધામના...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30 : દમણની વાત્‍સલ્‍ય વિદ્યાલયેસંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લઈ વિજયની હેટ્રિક લગાવતા શાળા પરિવાર અને વાલી વર્ગમાં...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30: મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં નુમા ઈન્‍ડિયા અકાદમીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નુમા ઈન્‍ડિયા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.30: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા સ્‍થિત હરીજન સ્‍મશાન ખાતે દીવ વન વિભાગ તથા બુચરવાડા ગ્રામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગથી દાનહ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર’ યોજના અંતર્ગત સ્‍વયંસેવકોને બે દિવસની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા આપદા વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ (ડીએનએચડીડીએમએ)એ રાષ્‍ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ (એનડીઆરએફ) અને રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah
દિશા ન્‍યાવી, દીપક પ્રજાપતિ, લોકેશ મેગ્રે અને અર્પિતા યાદવને યુવા પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા ક્રિષ્‍ના કેન્‍સર એઇડ એસોસિએશન દ્વારા ગીત, નૃત્‍ય અને રંગોળી સ્‍પર્ધાના ઈનામોનું કરાયેલું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30: અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્‍વામી નરેન્‍દ્રાચાર્યજી મહારાજશ્રીનો તા.31-01-2023ના મંગળવારે સ્‍વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ સરકારી કોલેજની બાજુમાં, દુનેઠા...
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah
74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશના ચોથા ‘નિર્માણ દિવસ’ની દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી ઉત્‍સાહભેર ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 : દમણવાડા ગ્રામ પંચાયતના...
Breaking Newsદમણદેશ

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23: આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફટુના રિજિયન-5 દ્વારા દેવકા ખાતે આવેલ હોટલ સેન્‍ડી રિસોર્ટમાં ‘યુનિટી’...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah
ખેલાડીઓની પ્રતિભા નિખારવા વહીવટીતંત્ર દ્વારા સઘન તાલીમ શિબિરનું કરાયેલું આયોજન વિવિધ ક્ષેત્રના રમતગમતના નિષ્‍ણાતો દ્વારા આપવામાં આવી રહી છે તાલીમ ખેલાડીઓ મધ્‍ય પ્રદેશમાં 30/01/2023 થી...