જિલ્લા સત્ર ન્યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્યક્તિની હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01: દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશનમાં તા.01 જૂન, 2018ના રોજ ટ્રક નંબર જીજે-15-યુયુ-0355ના ચાલક અંસાર અજીમુલ્લા ખાન વિરુદ્ધ આઇપીસીની કલમ...

