દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્પ
પરિવહન વિભાગ દ્વારા જરૂરિયાતમંદોને મફત ચશ્મા આપવાની જાહેરાત કરાતા ઉપસ્થિત ડ્રાઈવરોએ સંઘપ્રદેશ પ્રશાસનનો પ્રગટ કરેલો આભાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13 : ભારત સરકારના...

