સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ
સંઘપ્રદેશના પ્રવાસન માટે સીમાચિહ્્નરૂપ બનનાર જમ્પોરના પક્ષીઘરના નિર્માણમાં કોઈ કચાશ બર્દાસ્ત નહીં : પ્રશાસકશ્રીએ અધિકારીઓ-કોન્ટ્રાક્ટરને આપેલા જરૂરી દિશા-નિર્દેશો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11: સંઘપ્રદેશના...

