દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે તેમના ધર્મત્ની શ્રીમતી તરૂણાબેન પટેલ જોડે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓની મુલાકાત લીધી હતી....

