ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્યા સુધી દારૂબંધી
બીજા ચરણમાં તા.3ડિસે.ના સાંજે 5:00 વાગ્યાથી 5 ડિસે.ના સાંજે 5:00 વાગ્યા સુધી દાનહ અને દમણ-દીવમાં દારૂનું વેચાણ અને પિરસવા ઉપર રહેનારો પ્રતિબંધ શરાબ શોખીન પ્રવાસીઓએ...

