સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22 : સેલવાસ મામલતદાર કચેરી પરિસર ખાતે મામલતદાર તીરથરામ શર્મા અને સોશિયલ વેલ્ફેરના અધિકારી નમ્રતા પરમારની અધ્યક્ષતામાં કર્મચારીઓ સાથે દિવાલી પર્વની...

