March 24, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah
‘‘ભારતની સનાતન સભ્‍યતાને આજ દિન સુધી કોઈ મિટાવી શક્‍યું નથી અને ભવિષ્‍યમાં પણ કોઈ મિટાવી શકશે નહીં”: પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ‘‘ભારતને વિશ્વ ગુરૂની કક્ષામાં લઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 દમણ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 5મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શહેર તેમજ અન્ય સ્થળોએથી હજારો ભાવિકોએ ભગવાન...
Breaking Newsદમણ

આલ્‍કેમ લેબોરેટરીઝના સી.એસ.આર. પ્રોજેક્‍ટ અંતર્ગત દમણમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને શરૂ કરેલા સિવણ કામના વર્ગો

vartmanpravah
2020ના પ્રથમ બેચમાં સિવણ કામની તાલીમ લેનારી તમામ 20 મહિલાઓને ઉત્તમ ગુણવત્તાવાળા સિલાઈ મશીનની આપવામાં આવી હતી ભેટ શરૂ થયેલા નવા બેચને પણ તાલીમ પૂર્ણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah
દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદાર મુકાયા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓને પોતાની ગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટનો નિવૃત્તિના દિવસે જ મળતો લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah
દમણ કોર્ટના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બાનસોડએ સંત કબીરના દોહાને દોહરાવી જીવનમાં વિનમ્રતા અને હળીમળીને રહેવા પોતાની રસાળ શૈલીમાં આપેલી સમજ દમણવાડા ગ્રામ પંચાયતના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah
કોરોનાના કપરા સમય બાદ પણ નિકાસના લક્ષ્યાંકને ૯૯.૪% સુધી પુરા કર્યાં છે અમેરિકા, ચીન, યુરોપીયન યુનિયન, સાઉથ ઇસ્ટ, જાપાન અને મિડલ ઇસ્ટ આ ઉત્પાદનોના મુખ્ય...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણ

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 70 મહિના પૂર્ણઃ સંઘપ્રદેશના આવેલા સારા દિવસો

vartmanpravah
દાનહ અને દમણ-દીવ પ્રધાન મંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશેઃ પ્રદેશના સામાન્‍ય લોકોને પોતાના વિકાસ માટે ઉભી થયેલી તક દમણ-દીવમાં કુલ 16 અને દાનહમાં કુલ 17...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah
સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર 2021-22 માટે ગવર્નમેન્‍ટ મિડલ સ્‍કૂલ પરિયારીને મળેલો પ્રથમ ક્રમાંક દમણ જિલ્લાની કુલ 92 સરકારી, ખાનગી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્‍કૂલોમાંથી જનરલ કેટેગરીમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah
સ્‍વીપ અંતર્ગત દીવ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલના વિસ્‍તરણમાં મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતા માટે અભિયાન શરૂ કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.29 આગામી તા.7મી જુલાઈ, 2022ના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 જગન્નાથ મંદિર સેવા સમિતિ સાયલી લીમ્‍બારપાડા દ્વારા આયોજીત 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રા મહોત્‍સવ 1જુલાઈથી 9જુલાઈ સુધી મનાવવામા આવશે. 29...