ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ
દમણ-દીવમાં છોકરીઓએ મારેલી બાજી દીવની 2 વિદ્યાર્થીઓ ટોપ 3માં આવી, દમણમાં ટોપ 3માં 2 વિદ્યાર્થીનીઓ માછી મહાજન સ્કૂલની (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 ગુજરાત...

