ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્કૂલનું 14.86 ટકા
ફરી એકવાર દમણમાં ઈન્સ્ટીટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા સ્કૂલનો દબદબો દમણની ઈન્સ્ટીટયૂટ ઓફ લેડી ઓફ ફાતિમાની ક્રિશા મયંક રાણા ટોપ, શ્રીનાથજી સ્કૂલની અંશુપ્રિયા દ્વિતીય...

