પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથની રચના કરી સીવણકામ, બ્યુટીપાર્લર, બેગ મેકિંગ, કોમ્પ્યુટર કોર્સ, પાપડ, અથાણું, મશરૂમ ઉગાડવા જેવી પ્રવૃત્તિની અપાતી તાલીમ (વર્તમાન પ્રવાહ...

