દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ‘મલ્ટી પોસ્ટ મલ્ટી વોટ’ ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ 31 દીવ નગરપાલિકા-2022ની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંબંધમાં આજે દીવ...

