સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગ્રાહક વિષયક, ખાદ્ય અને જાહેર વિતરણ, કપડા, વાણિજ્ય...

