દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો
દાનહ અને દમણ-દીવના વીજળી ખાનગીકરણને રોકવાના અભિયાનને કડૈયા, ભીમપોર અને કચીગામ પંચાયતેપણ આપેલું સમર્થન કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ...

