March 19, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsદમણ

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah
આયુષ્‍માન ભારત પ્રધાન મંત્રી જનઆરોગ્‍ય યોજના તમામ વર્ગના લોકો માટે વરદાન છે : દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30...
Breaking Newsદમણ

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30 આઝાદીના અમૃત મહોત્‍સવના ભાગરૂપે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડે (પાવરગ્રીડ), ભારત સરકારના ભારત સરકારના પાવર મંત્રાલય હેઠળનું મહા-રત્‍ન...
Breaking Newsદમણ

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30 દમણ જિલ્લા પંચાયતે સ્‍વચ્‍છતા જાળવવા અને કચરાના નિકાલ તથા પ્રબંધન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાંજના સમયે ચૌપાલ(ચોતરા બેઠક)ના...
Breaking Newsદમણ

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સેવા નિવૃત ડાયરેક્‍ટર ઓફ પ્રોસિક્‍યુશન શ્રી પી.એસ.મંગરાની સુપુત્રી ડો. શ્રદ્ધા મંગેરાએ માસ્‍ટર ઓફ...
Breaking Newsદમણ

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah
અગામી તા.ર6મી જાન્‍યુઆરી, ર0રર સુધી દમણના દરેક ગામમાં વોર્ડ દીઠ સાપ્તાહિક આવી ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરાશે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની...
Breaking Newsદમણ

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah
દાનહની તમામ ગ્રામ પંચાયતમાં તા.26મી જાન્‍યુ.202ર સુધી મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવા અપૂર્વ શર્માએ કરેલો નિર્દેશ બેઠકમાં ઔદ્યોગિક, હોટલ, દુકાનો, ચાલ માલિકો, વ્‍યક્‍તિગત ઘરગથ્‍થુ...
Breaking Newsદમણ

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah
દમણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અનિતા માહ્યાવંશીએ શૈક્ષણિક કીટનું વિતરણ કરી કચરો ઉપાડનારા બાળકોને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કર્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 જિલ્લા...
Breaking Newsદમણસેલવાસ

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 દાદરા નગર હવેલીમાં આજરોજ એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 01 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5919કેસ...
Breaking Newsદમણદેશ

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah
નીતિ આયોગના સભ્‍ય ડો.વી.કે.પોલ અને તેમની ટીમે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ, અક્ષયપાત્ર, નમો મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કાર્યરત કામોના નિરીક્ષણ બાદ પ્રદેશના થઈ રહેલા વિકાસની...
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ પદે વરાતા હવે ફાલ્‍ગુનીબેન પટેલ પાસે રખાતી વધુ અપેક્ષાઓ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28 દમણ જિલ્લા પંચાયતની દમણવાડા બેઠકની...