દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્યવસ્થાપનની આપેલી સમજ
26મી જાન્યુઆરી, ર0રર સુધી વિવિધ ઔદ્યોગિક એકમો અને સંગઠનોને મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવા જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારીએ કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

