આટિયાવાડ કુલોદય ઈન્ડસ્ટ્રીઝના રસ્તાના સમારકામ માટે પીડબ્લ્યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ
આટિયાવાડ પોલીસ સ્ટેશનની પાસે ઓલિવ હેલ્થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્ડસ્ટ્રીઝના રસ્તા ઉપર પડેલા મોટા ખાડા-ખાબોચિયાથી અકસ્માતને મળી રહેલું આમંત્રણઃ દરરોજ પાંચથી 10 હજાર...

