September 5, 2026
Vartman Pravah

Category : દમણ

દમણ

ભાજપના દમણ જિલ્લા ઉપાધ્યક્ષ બળવંતભાઈ યાદવે વિશ્વકર્મા જયંતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પૂજા હવન કરાવ્યો

vartmanpravah
મશાલ ચોક સ્થિત બાળકોને બિસ્કિટ, ફળ અને મીઠાઈનું કરેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૭ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ૧૭ સપ્ટેમ્બરથી ૭...
દમણ

સાંસદ લાલુભાઈ પટેલે મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના સાથે ૬૦ બાળકોને કપડાંનુ દાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૭ઃ આજરોજ તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સંઘપ્રદેશ દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે કચીગામ...
દમણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દમણમાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૭ઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી સેવા અને સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી...
દમણ

દમણ જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૭ આજરોજ તા. ૧૭/૦૯/૨૦૨૧ના સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવના દમણ જિલ્લા ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવી રહ્ના...
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah
કેરલ હાઈકોર્ટે લક્ષદ્વીપ પ્રશાસન સામેની તમામ પીઆઈઍલ પણ કાઢી નાંખવાનો કરેલો આદેશઃ હવે લક્ષદ્વીપના સુધારાને ગતિ મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૧૭ કેન્દ્રશાસિત...
દમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સેવા-સમર્પણ કાર્યક્રમ અંતર્ગત વિધવા અને વૃદ્ધોને સાડી-વોકિંગ સ્ટિકનું કરાયેલું વિતરણ

vartmanpravah
  સરપંચ મુકેશ ગોસાવી અને જિ.પં.સભ્ય ફાલ્ગુનીબેન પટેલે લાભાર્થીઓના ઘરે જઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની શુભકામના સાથે વિધવા અને વૃદ્ધોના પુછેલા ખબર-અંતર (વર્તમાન પ્રવાહ...
દમણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સોળે કળાઍ ખિલેલો સેવા સમર્પણનો ભાવ

vartmanpravah
ફક્ત ભાજપ જ નહીં પરંતુ પ્રદેશના જન જનમાં ઉભરેલો ઋણ સ્વીકારનો ભાવ   સંઘપ્રદેશને સ્વચ્છ રાખવાની સીધી જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની: ગૌરવ સિંહ રાજાવત ‘આઝાદી કા...
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah
દિલ્‍હીમાં આયોજીત કાર્યક્રમમાં મહામહિમ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવ્‍યો પુરસ્‍કાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 જાહેર આરોગ્‍ય, હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ અને આરોગ્‍યના ક્ષેત્રમાં સુધાર...
Breaking Newsદમણદીવસેલવાસ

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah
દાનહ અને દમણની મુલાકાત લેતા અનુ.જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી અશોક ખટરમલ પ્રદેશના અનુ.જાતિ મોર્ચાના સંગઠનથી પ્રદેશ પ્રભારી પ્રભાવિત દરેક પંચાયતોને સ્‍વચ્‍છતા મહિલા સશક્‍તિકરણ આરોગ્‍ય સહિતના...
Breaking Newsદમણ

નાની દમણ કોલેજ રોડ ઉપર આવેલ: ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં ખાણી-પીણીની પાર્ટી દરમિયાન મિત્રો મિત્રો વચ્‍ચે બબાલઃ ઉછળેલા લોખંડના સળિયા અને લાઠી

vartmanpravah
દુણેઠાના જયેશ નાનુ પટેલને કોઈ વાતે વાંકુ પડતાં પાર્ટી છોડી પોતાના 20 થી 25 જેટલા સાગરિતો સાથે આવી ગૌતમ પટેલ અને તેમના મિત્રો ઉપર કરેલો...