સ્વચ્છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિટ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ વિશે માર્ગદર્શન અપાયુ બંને તાલુકાના કુલ 123 સરપંચો અને તલાટીઓને માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ અપાઈ...

