નર્મદાના સાહિત્યકાર દીપક જગતાપને ‘નર્મદારત્ન એવોર્ડ-2024′ એનાયત
સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, સમાજીક અને સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) રાજપીપળા, તા 01: સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસલક્ષમ હોન્ડા રાજપીપળા, સ્વ....

