વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્ટર કોલેજ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો...

