વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ
અનેક પોકેટ ગાર્ડન વૃક્ષારોપણ કરીને વિકસાવાય છે પરંતુ આ ગાર્ડન પ્રજા માટે કોઈ ઉપયોગી થતા નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી જીઆઈડીસી વિસ્તારમાં...

