સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્તર સુધીના શિક્ષણને લોકાભિમુખ-વિદ્યાર્થીલક્ષી બનાવવા કરેલા અનેક પ્રયાસો
2016 સુધી દમણ અને દાદરા નગર હવેલીના ધોરણ 12 ગુજરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર વાપી હતું: 2017થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના દમણ અને સેલવાસ સેન્ટરની...

