દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નીટ યુ.જી. આધારિત મેડિકલ કોર્સની સીટ માટે એડમિશન અને કાઉન્સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્ટથી પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ દીવના એમ.બી.બી.એસ. તથા બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ. અને બી.ડી.એસ....

