August 4, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્‍યું

vartmanpravah
દિલીપનગર ડુંગરામાં રહેતી મનીષા ભાનુશાલીનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વાપીમાં રોડો ઉપર પડી ગયેલા ખાડા કેટલા જીવલેણ છે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08: દાદરા નગર હવેલીના સાયલીસ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજમાં કન્‍સ્‍ટ્રક્‍શન કામ ચાલી રહ્યું છે. જ્‍યાંના સુપરવાઈઝરે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah
આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ કરાવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.08 : આવતી કાલે સંઘપ્રદેશના...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્‍વતંત્રતા બાદ પહેલી વખત એક સાથે એક વર્ષમાં 30 કરતા વધુ એસ.ટી., એસ.સી. વિદ્યાર્થીઓ ડોક્‍ટર બની શક્‍યા છે છેલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના

vartmanpravah
જિલ્લાની કુલ 777 શાળામાં 81811 બાળકોને પ્રતિદિન 16362 લીટર દૂધનું નિઃશૂલ્‍ક કરાઈ રહ્યું છે વિતરણ કૂપોણને હરાવી બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્‍શિયમ અને ખનીજ તત્‍વોનો સંચાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ચોમાસાની ઋતુ દરમ્‍યાન વાહકજન્‍ય રોગો એટલે કે મેલેરિયા, ડેંગ્‍યુ, ચિકનગુનીયાનો ફેલાવો થઈ શકે છે. વાહકજન્‍ય રોગો મોટાભાગે મચ્‍છરથી ફેલાય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સુરત, તા.08: કોરોમંડલ ઈન્‍ટરનેશનલ લિમિટેડ (સીઆઈએલ)ના બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સે આજે કોરોમંડલ ઈન્‍ટરનેશનલ લિમિટેડના ન્‍યુટ્રિઅન્‍ટ બિઝનેસના એક્‍ઝિકયુટિવ ડાયરેક્‍ટર એસ. શંકરસુબ્રમણ્‍યનની 07 ઓગસ્‍ટ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી હાઈવે ઉપર આવેલ ગેરેજમાં રિપેરીંગ માટે આવેલ કાર રિપેર કર્યા બાદ પમ્‍પ ઉપર પેટ્રોલ ભરાવા માટે પેટ્રોલ પમ્‍પ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah
બે દિવસથી કોઈ પ્રાણીના રડવાનો અવાજ આવતો હતો પણ અવાજ ક્‍યાંથી આવે છે તે શોધવું લોકોને મુશ્‍કેલ બનેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah
હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: જનસેવા હોસ્‍પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા...