દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : નાની દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર લગભગ બે વર્ષ પહેલાં 17મી જુલાઈ, 2022ના રોજ ઈકો ગાડીના ચાલકે નશાની...

