August 4, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah
પહેલાં દિવસે વિવિધ સડકોનું નિર્માણ, સ્‍વચ્‍છતા અભિયાન, આરોગ્‍ય સુવિધાઓનો વિકાસ અને શિક્ષણ સંબંધિત કામોનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશ સાથે આપેલું માર્ગદર્શન પ્રશાસકશ્રીની મુલાકાતનો ઉદ્દેશ જિલ્લામાં...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ત્રીજા દિવસે બોયઝ અંડર-15 અને 17માં દમણ વિજેતા

vartmanpravah
ગર્લ્‍સ અંડર-17માં દમણ અને દીવની મેચ ડ્રો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત-ગમત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: ચણોદ સ્‍થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ ખાતે 1લી જુલાઈ 2024 નાં રોજ 100 થી વધુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા કોલોની સ્‍કૂલમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરની ઉપસ્‍થિતીમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah
(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: આજરોજ તા.03 જુલાઈ 2024 એ ધારાસભ્‍ય રમણભાઈ પાટકરજીએ ડુંગરા કોલોનીમાં જિલ્લા પંચાયત સંચાલિત સ્‍કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી વૃક્ષારોપણ કર્યું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

vartmanpravah
રોડની હાલત અતિ ખરાબ થતા બંધ કરવો પડયો : એમ્‍બ્‍યુલન્‍સ પણ જઈ શકે તેવી સ્‍થિતિ નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: સરકારી તંત્રોની કામગીરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah
ભાગલધરાના કેટલાક વિસ્‍તારના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન ઠપ્પ થઈ ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્‍વચ્‍છ ભારત મિશન સમગ્ર દેશમાંસ્‍વચ્‍છતા અને સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે નિમિત્ત બની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

vartmanpravah
જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્‍ત ધાન્‍ય આપવાનું પુણ્‍ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો વલસાડ જિલ્લા આત્‍મા પ્રોજેક્‍ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી...
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

નુમા ઇન્‍ડિયા યોગ કમીટિ દમણ દ્વારા દ્વિતીય યોગા પ્રીમિયર લીગ ‘નેશનલ લેવલ ઓપન યોગાસન ચેમ્‍પિયનશીપ’નું કરાયેલું આયોજન

vartmanpravah
ઉદવાડાની શાંતાબા સ્‍કૂલ 42 અંક પ્રાપ્ત કરી બની ચેમ્‍પિયન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02: 10મા ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં નુમા ઇન્‍ડિયા યોગ કમીટિ-દમણ દ્વારા...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah
< પ્રથમ દિવસે રમાયેલ બોયઝ અંડર-15 અને અંડર-17 બંને સ્‍પર્ધામાં દાનહનો દમણ-દીવ સામે વિજય > અંડર-15 બોયઝમાં દાનહનો દમણ સામે 2-0થી અને અંડર-17 બોયઝમાં 4-0થી...