ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં પોષણ અને આરોગ્ય...

