ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ
તાલુકા પંચાયતની કચેરીના મકાન ઉપર હોલ અને કેમ્પસમાં જન વિશ્રામ કુટિરના નિર્માણથી લોકોની સુવિધામાં થયેલો વધારો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.20: તાલુકા પંચાયતમાં પ્રમુખ રાકેશભાઈના...

