ચીખલીના ઘેજમાં મુખ્યમાર્ગને અડીને નમેલા વીજપોલ અકસ્માતને આમંત્રી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.21: ચીખલી-અટગામ મુખ્ય જિલ્લા માર્ગ ઉપર ઘેજ ગામના છતરિયા ફળીયા પાસે માર્ગને અડીને આવેલા વીજકંપનીના વીજપોલ લાંબા સમયથી નમેલી...

