પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્પેન્ડ કરતા ખળભળાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: પ્રાદેશિક કમિશનર સુરતના બાબુલ સરે થોડા દિવસો પહેલા પારડી નગરપાલિકા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓનેપારડીના ઘણા વિસ્તારોમાં...

