રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટના અને દીલ્હીમાં એક હોસ્પિટલમાં આગની ઘટના પછી દાનહમાં આવી કોઈ આગની ઘટના નહીં...

