Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah
વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી : લગ્ન મંડપો ભીંજાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી સહિત વલસાડ જિલ્લામાં આજે શુક્રવારે વહેલી સવારથી જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: ચણોદ સ્‍થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ. (રાષ્‍ટ્રીય સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah
મતદાનના દિવસે કોઈ પણ મતદારોને બુથ પર અગવડતા ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી મતદાનના દિવસે કંપનીઓમાં સવેતન રજા હોવાથી કામદારો મતદાન માટે ગયા કે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah
28મી ઓગસ્‍ટ, 2003ની ગોઝારી પુલ દુર્ઘટના પણ ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં જ બની હતી અને નવા પુલનું ખાતમુહૂર્ત પણ નંખાયું હતું સાંસદ તરીકે ચૂંટાયાના માંડ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah
દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લકમણ અને બી.એમ.માછીની પણ રહેલી ઉપસ્‍થિતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.23 : આજે હનુમાન જયંતિના અવસરે લોકસભાની દમણ અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah
સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલના આગમન બાદ દમણ-દીવની રાજનીતિએ પણ લીધેલી આગવી કરવટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23 : 1998માં પણ કોઈ એક પક્ષને બહુમતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં ઈવીએમ રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્‍યની સાથે વલસાડ જિલ્લામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah
સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.23:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah
માંગણા બીલ સ્‍વિકારવા અને નવા બિલ બનાવાની કામગીરીશરૂ : નવા વેરા વધારાની 80 હજાર મિલકત ધારકોને અસર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah
સભામાં 22 જેટલી સમાજ તેમજ સંગઠનના પ્રમુખ અને અગ્રણી કાર્યકર્તાઓની ઉપસ્‍થિતિ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્‍યો ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચોની હાજરી સાથે ઉમટેલી વિશાળ...