વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી
યુવતીની ફરિયાદ બાદ પોલીસે ઈસ્ટ રેલવે યાર્ડમાં રહેતા દિવ્યેશ જયેશ નાયકાની ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડમાં એક તરફી પ્રેમમાં પડેલા યુવકે...

