લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ
નગરપાલિકાના ચીફ ઓફિસર અને ‘સ્વીપ’ પ્રવૃતિ માટેના નોડલ ઓફિસર ડૉ. સંજામ સિંઘે ‘સ્વીપ’ ટી-શર્ટ, બેઝ અને કેપનું પણ કરેલું અનાવરણ સંઘપ્રદેશના 18 વર્ષની વયના મતદારો...

