બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્ટમ લગાવાઈ
હાઈસ્પીડ રેલ કોરીડોર ઉપર અગાઉ 28 સિસ્મોમીટર લગાવવામાં આવેલા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તેજ ગતિમાં કામગીરી ચાલી રહી...

