આજે દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પરિયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 : દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ આવતી કાલ તા.27મી માર્ચથી પરિયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં પોતાના ડોર...

