Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ આવતી કાલ તા.27મી માર્ચથી પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પોતાના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણી આવતી કાલે સવારે 9:00 વાગ્‍યે પરિયારી ગ્રામ પંચાયતના નાયલા પારડી ખાતે ચેડુ માતા મંદિરના દર્શન સાથે દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાના ડોર ટુ ડોર પ્રચારને આગળ ધપાવશે. જેમાં જોડાવા માટે કાર્યકર્તા ભાઈ-બહેનોને પક્ષ દ્વારા અપીલ કરાઈ છે.

Related posts

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment