લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા
વલસાડ બેઠકના ભાજપના ઉમેદવારની મંગળવારે મોડી રાતે જાહેરાત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે તેથી રાજકીય પક્ષો દ્વારા...

