દમણ અને દીવ સ્ટેટ કો-ઓ.બેંક દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મહત્ત્વાકાંક્ષી ‘‘ગૌ લીલા” યોજનાનો આરંભ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ નેતૃત્વમાં પ્રદેશના નાના અને સીમાંત ખેડૂતોના લાભ માટેનો માસ્ટર સ્ટ્રોક સંઘપ્રદેશના તમામ જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં વધારો કરવા, રોજગારીના...

