વલસાડ તિથલ બિચ પર સન્ડે સ્પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્સાહભેર દોડ્યા
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાએ મેરેથોનને ફલેગ ઓફ કરાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને તંદુરસ્તી માટે દર વર્ષની જેમ...

