વાપી વિસ્તારના આંગડિયા, જવેલર્સ, બેન્કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તેમજ અગાઉ જિલ્લામાં...

