વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્છુઓએ ઉમેદવારી જતાવી
વલસાડ કમલમમાં પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લીધી, ડો.કે.સી. પટેલ, જીતુ ચૌધરી, ઉષાબેન પટેલ, ડો.ડી.સી. પટેલ સહિત 9 લાઈનમાં (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: આગામી મે...

