વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્લેટીક્સ મીટમાં 13 મેડલ જીત્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2024 એથ્લેટીક્સ મીટનું 15 ફેબ્રુઆરી 2024 થી 18 ફેબ્રુઆરી 2024 સુધી આયોજન થયું...

